વર્ષઃ- ૨૦૧૦ સ્વર્ણિમ ઉપલબ્ધિઓ
(૧) નગરનો પ્રથમ ગાર્ડન, ચિલ્ડ્રન પાર્કઃ- નગરજનોના ચરણોમાં
(૨) નગરનો પ્રથમ આદર્શ પથઃ- નિર્માણાધીન
(૩) નગરનું પ્રથમ ટ્રાફીક સર્કલ, ઊર્જા સર્કલઃ- નિર્માણાધિન
(૪) પ્રથમ વાર વેરા વસુલાત ૫૦% થી વધુ
(૫) પ્રથમ વાર લોકફાળા ખાતુ રૂ।. ૨,૦૦,૦૦૦ થી વધુ
(૬) પાટડી સમસ્ત ઉપયોગ માટે આધુનિક સુવિધાયુક્ત સ્મશાનઃ- નિર્માણાધિન
(૭) એક જ વર્ષમાં ૨૫૦૦ જેટલાં વૃક્ષોનું વાવેતર તથા ઉછેર
(૮) અત્યાર સુધીના સ્ટ્રીટલાઇટના તમામ બાકી વીજ બીલોનું ચુકવણું કરાયું
(૯) વરસાદી પાણીની સમસ્યાના કાયમી ઉકેલ રૂપે બાકી વરસાદી ગટરનું લોકાર્પણ
આગામી આયોજન
પાટડીના નગરજનોને ભુગર્ભ ગટર સુવિધાની સ્વર્ણિમ ભેટ
"જન - જન સુધી પહોંચે વિકાસ એજ અમારો નમ્ર પ્રયાસ"
|